Ek Anokhi Pahel

એક અનોખી પહેલ, આપણા સમાજ માટે. એક એવી વેબસાઈટ જે માત્ર અને માત્ર મોચી સમાજ માટે છે. FindMochi.com
- 100% વૈવાહિક સેવાઓ અને એ પણ
- સંપૂર્ણપણે અને ટોટલી ફ્રી !!
- નોંધણી / પ્રોફાઇલ બનાવો - ફ્રી !!
- મલ્ટીપલ વૈવાહિક પ્રસ્તાવ વિકલ્પો - ફ્રી !!
- અનલિમિટેડ સભ્યોનો સંપર્ક કરો - ફ્રી !!
- ફોટો આલ્બમ બનાવો - ફ્રી !!
- જુઓ સંપર્ક / મોબાઇલ નો - ફ્રી !!
- ઇન્ટેલિજન્સ મેચ - ફ્રી !!
- ગોપનીયતા સુવિધાઓ - ફ્રી !!
- સુરક્ષીત વેબસાઈટ - ફ્રી! ¡

મોચી સામજાના આશીર્વાદ સાથે અમે આ સાઇટ શરૂ કરી છે. અને 1 મહિનાની અંદર અમે 500+ રજિસ્ટ્રેશન પ્રાપ્ત કર્યો છે. અને 1900 ++ ફેસબુક યુઝર અમારી સાથે જોડાયા છે.

અમારી સાઇટનો ઉપયોગ કરવાનાં પગલાંઓ:
1: ફ્રી રજિસ્ટ્રેશન કરાવો
2: તમારા મોબાઇલ નંબર પુષ્ટિ કરો
3: તમારા ફોન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લૉગિન કરો
4: તમારી પ્રોફાઇલ અપડેટ કરો
5: તમારા ભાવિ જીવનસાથી શોધો
6: તેમને લાઇક મોકલો
7: સંપર્કની વિગતો મેળવો (જો તમારા ભાવિ જીવનસાથી તમારી લાઇક મંજૂર કરે છે તોજ )
8: પછી તમે ફોન અથવા ઇમેઇલ દ્વારા તેમનો સીધો સંપર્ક કરી શકો છો
જો તમને ઉપરોક્ત પગલાંઓ પર કોઈપણ મુશ્કેલી અનુભવો તો અમારો કોન્ટેક્ટ કરો.


નોંધ: આમારી વેબસાઈટ પર કોઈ પણ વ્યક્તિ તમારી મંજૂરી વિના તમારી વ્યક્તિગત માહિતીને એક્સેસ કરી શકશે નહિ.

સંસ્થાપાક:
Malkesh Sondagar ( 9998269711 )
Tejas Sodaagar ( 9327741202 )

મહેરબાની કરીને અમારી પ્રોફાઇલ તપાસો, અમે બંને પરણીત છીએ અને આપના આશીર્વાદ થી સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે. અમે આ વેબસાઇટને અમારા વ્યક્તિગત ઉપયોગ માટે શરૂ નથી કરી. સાથે એક અગત્યની વાત સમજાવી છે. આ કોઈ અષુરક્ષિત watsupp group નથી, કે જ્યાં આપ બાયોડેટા પોસ્ટ કારો છો. અને દરેક ગ્રુપ મેમ્બર તેને જોઇ સકે છે. આવા સંજોગો મા તમારી વ્યક્તિ ગત માહિતી નો દુર ઉપયોગ થઈ સકે છે.

અમારી સાઇટ mcafee દ્વારા સુરક્ષિત છે. જેનું પ્રમાણ પત્ર નીચે જણાવેલ લિંક ધ્વારા આપ જોઈ સકો છો. https://www.mcafeesecure.com/ verify?host=findmochi.com અમારી વેબસાઇટ પર તમારી દરેક માહિતી જેમ કે તમારો ફોન નંબર, પાસવર્ડ 100% સુરક્ષિત છે.