HOW TO USE FIND MOCHI




1, સૌ પ્રથમ આપના મોબાઈલ નંબર થી રેજિસ્ટર કરો.
2, આપ ના મોબાઈલ માં OTP મળશે
3, OTP નો ઉપિયોગ કરી રેજિસ્ટ્રેશન કંપ્લેટ કરો.
4, આપનું પ્રોફાઈલ ભરો .
5, આપનો ફોટો મુકો.
6, SEARCH માં તમારો મનપસંદ પ્રોફાઈલ FIND કરો.
7, જો આપને પ્રોફાઈલ પસંદ આવે તો YES I AM INTERESTED બટન પર ક્લિક કરો.
8, ત્યાર બાદ આપે મોકલેલ INTEREST સામેવાળી વ્યક્તિ ને નોટિફિકેશન મળશે .
9, જો સામેવાળી વ્યક્તિ પણ આપની પ્રોફાઈલ માં ઇન્ટ્રેસ્ટેડ હશે તો એ આપને APPROVE કરશે.
10, ત્યાર બાદ આપ એક બીજા ના કોંટેક્ટ જોઈ શકશો
અને આપ એક બીજા ને સંપર્ક કરી અને આગળ વાત ચલાવી શકશો.
નોંધ = એક બીજા નો સંપર્ક કરવા માટે મહેરબાની કરી ને આપ ની પ્રોફાઈલ સંપૂર્ણ ભરો .
FIND MOCHI