Mochi Samaj Garba - 2017

માં ચામુંડા મોચી જ્ઞાતિ યુવા સેના રાજકોટ શહેર આયોજિત મોચી સમાજ દાંડિયા રાસ મહોત્સવ ૨૦૧૭ માં પધારેલ રાજકોટ શહેર મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય. રાજ્કોત શહેર BJP ના પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી .રાજ્કોત શહેર BJP ના મંત્રી શ્રી દેવાંગભાઈ માંકડ .વોર્ડ નં ૧ કોર્પોરેટર અંજનાબેન મોરઝરિયા. ડો અલ્પેશભાઈ મોરઝરિયા. મિસિસ ઇન્ડિયા બ્યુટી કવીન ઇવેન્ટમાં વેસ્ટ ઝોનનો તાજ મેળવી રાજકોટ મોચી સમાજ ના નિશાબેન ચાવડા . અમારા મોભી S.N ચૌહાણ સાહેબ. ર્ડો હેમંતભાઈ ચૌહાણ . મનસુખ મામા . વિપુલ ચાવડા. સુરેશભાઈ ચૌહાણ. પધારેલ હતા It was very nice experience to attend Garba Night @Rajkot organized by Mochi Yova Sena. We Heartily thank Mr. Dinesh Chavda and his team to organize wonderful Garba Night.